Accident National Social Media News

બેફામ ગતિએ આવી રહેલ કાર ચાલકે ચાર બાઈક સવારોને ઉડાવ્યા, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ હાલના આ ડિજિટલ યુગમાં ક્યારે, કયા સમયે, કઈ ઘટના બને અને મોત યમરાજ બનીને સડક પર સામે ભટકાય તેનું કાંઈ નિશ્ચિત જ નથી.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક કાર ચાલક બેફામ સ્પીડ આવી રહ્યો છે અને તેને ચાર બાઇક સવારોને અડફેટે લીધા છે જેમાં ચારે ની હાલત ઘણી ગંભીર હોવાનું મનાય છે.