પવનને કારણે શોર્ટ ડ્રેસ પહેરી નીકળેલી બૉલીવુડ એક્ટ્રેસ કિયારાનો ઉડ્યો ડ્રેસ અને પછી થઈ ગયો દાવ, જુઓ વિડીયો

0
243

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : બોલિવૂડ એક્ટ્રેસ કિયારા આડવાણી પોતાની હોટનેસ અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે.કિયારા હાલમાં શાહિદ કપૂર સાથે કબીર સિંહ ફિલ્મમાં જોવા મળશે. તે સિવાય ઈન્દુ કી જવાની નામની ફિલ્મમાં પણ તેમણે સાઈન કરી નાખી છે. કિયારા આ ફિલ્મને લઈને વધારે ખુશ રહેતી જોવા મળે છે.

View this post on Instagram

#kiaraadvani ❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ક્યારેક હવમાન પણ સ્ટાર્સના ડ્રેસની મજા ખરાબ કરી નાંખે છે.કિયારા કંઈક કામ માટે બહાર ગઈ હશે. તેને જોઈને બધા તેની તસવીર લઈને રહ્યા હતા ત્યારે તે મીડિયાને પોઝ આપી રહી હતી. જોકે તે સીડી ચઢીને ઉપર જઈ રહી હતી ત્યારે ફરીથી બધાને બાય કરવા ગઈ અને અચાનક જોરદાર પવન ફૂંકાયો જેના કારણે તેનો ડ્રેસ ઉડવા લાગ્યો. જોકે કિયારાએ મોટી મુશ્કેલી સાથે ડ્રેસ સંભાળ્યો. ત્યારબાદ હસતા હસતા અંદર જતી રહી.