Breaking : ઊંઝા પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા અને કડાકા સાથે ભારે વરસાદ, જુઓ વિડીયો

0
1214

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા પંથકમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ હતો. આજે રવિવારે મોડી રાત્રે લગભગ સાડા નવ વાગ્યા આસપાસ વીજળીના જોરદાર કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. સમગ્ર ઊંઝા પંથકમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે ખેડૂતોની હાલત વરસાદને કારણે કફોડી બની રહી છે.

જુઓ વિડીયો……