Editorial National Politics

Breaking : PM મોદી શા માટે એકા ઍક AIIMS પહોંચ્યા ? જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક. :  પુર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ હાલ ઍમ્સ માં સારવાર લઇ રહયા છે,જેમને મળવા માટે થોડો સમય પહેલા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ભાજ્પ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા હતાં.

દિલ્હી મા ઍમ્સ મા સારવાર લઇ રહેલ પુર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ ને મળવા માટે હાલ મા  PM મોદી પહોંચ્યા છે.મોદી  અટલ બિહારી બાજપાઈ ની તબિયત ના ખબર અંતર પૂછવા ઍમ્સ પહોંચ્યા છે.