Editorial Gujarat Politics

ગુજરાત કૉંગ્રેસના દિગજજ નેતાના વાઇરલ વિડીયો જમાવ્યું ભારે આકર્ષણ

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાની સાદાઈ માટે જાણીતા છે. હાલમાં નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણી અમરેલીના ગજેરાપૂરા વિસ્તારમાં ગરબે ઘૂમ્યા હતા. પરેશ ધાનાણી અન્ય લોકો સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો.