Lifestyle Trending

ફેશન/હોટ અને સેક્સી દેખાવા માંગો છો તો આ રહી બ્લાઉઝની આકર્ષક ડીઝાઇનો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : દેશના પરંપરાગત વસ્ત્રોને ઘણાં ડિઝાઈનર્સે મોડર્ન ટચ આપ્યો છે કે જેમાં નવી સ્ટાઈલ્સ અને કટ્સ જોવા મળી રહ્યા છે. બ્લાઉઝની ડિઝાઈનમાં વારંવાર નવી સ્ટાઈલ્સ જોવા મળી રહી છે. દેશના જાણીતા ફેશન ડિઝાઈનર સવ્યસાચીએ તૈયાર કર્યા છે સેક્સી અને હૉટ બ્લાઉઝ.

આજકાલ કોર્સિટ બ્લાઉઝની નવી સ્ટાઈલ ટ્રેન્ડ થઈ રહી છે. આ સ્ટાઈલ સેક્સી દેખાઈ રહી છે.

એક ખભાવાળા બ્લાઉઝ થકી બ્લાઉઝ અને દુપટ્ટાના હેતુનો અંદાજો લગાવી શકાય છે.

 

પ્રિન્ટ કરેલી સાડીઓ માટે ખાસ આ મેચિંગ પ્રિન્ટેડ બ્લાઉઝ સબ્યસાચી એ તૈયાર કર્યો છે.આ બેકલેસ બ્લાઉઝ છે અને તેમાં રેટ્રો વર્ઝન પણ જોવા મળે છે.

આ એક નવા પ્રકારનો બેકલેસ બ્લાઉઝ છે.

આ બ્લાઉઝ વી-ગળાવાળો છે અને આ બ્લાઉઝમાં ઊંડા ગળાની ડિઝાઈન જોવા મળે છે.આ બ્લાઉઝ ટ્રેન્ડ કરી રહ્યો છે.