Editorial National Social Media News

ચાલુ ટ્રેનમા યુવક બારી પકડી બહાર લટકતો રહ્યો,ટ્રેન ચાલતી રહી અને છેવટે પક્કડ છૂટતા જુઓ શુ થયુ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ ઍક વીડિયામાં એક યુવક નાંદેડ-બેંગલુરુ એક્સપ્રેસના કોચની બારી પકડી લટકતો હતો, છેવટે નીચે પડતું મૂક્યું અને છેવટે યુવકનો જીવ બચ્યો હતો.