Gujarat

પત્રકારો પર હુમલા સંદર્ભે જૂનાગઢ રેન્જ આઈ.જી.સુભાષ ત્રિવેદીએ કરી પ્રેસ કોન્ફરન્સ, સાંભળો વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : જૂનાગઢમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને સમગ્ર રાજ્યમાં પોલીસની બર્બરતા સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાતના ખૂણે ખૂણેથી પત્રકાર સંગઠનોએ આ ઘટનાને વખોડીને આવેદનપત્રો આપ્યા હતા.

ત્યારે મોડે મોડે સરકારના આદેશથી અધિકારીઓ એક્શન માં આવ્યા હતા અને પત્રકારો ઉપર હુમલો કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોસાઈ અને ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા હતા.