બૉલીવુડ/પ્રિયંકા ચોપરાએ બ્લાઉઝ પહેર્યા વિના માત્ર સાડીમાં કર્યો હોટ ડાન્સ,જુઓ વિડીયો

0
239

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : પ્રિયંકા ચોપરા આજકાલ પોતાની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં છે. તેની ફેશન સેન્સ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ દરરોજ વધુને વધુ બોલ્ડ થતા જાય છે. હવે તો પ્રિયંકાએ બોલ્ડનેસની તમામ હદ પાર કરી દેતા એક ફોટોશૂટ કર્યો છે જેમાં તે બ્લાઉસ વગર જ એક સાડી પહેરેલ જોવા મળી રહી છે. પ્રિયંકા પોતાની સાડીને સંભાળતા ડાન્સ પણ કરતી જોવા મળી રહી છે.

પ્રિયંકાએ હાલમાં જ એક ફોટોશુટ કરાવ્યું છે કે જેમાં તે સાડી પહેરેલી જોવા મળે છે. આ ફોટોને સંબંધિત સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રીતે પ્રિયંકાનો બેકલેસ અવતાર લોકોને પંસદ ન આવ્યો હોય એ રીતે કોમેન્ટોનો વરસાદ કરી દીધો છે. પ્રિયંકાએ વીડિયોમાં ગોલ્ડન કલરની સરસ સાડી પહેરી છે.