Gujarat Politics

સોશ્યલ મિડીયા હાર્દિકના સપોર્ટમાં આવ્યુ: સાંભળો આ ઓડીયો ક્લીપ

હાલમાં હાર્દિક પટેલની વાયરલ થયેલ કથિત સેક્સ સીડીને લઈને સોશ્યલ મિડીયા હાર્દિકના જબરદસ્ત સપોર્ટમાં આવ્યુ છે.જો કે પાટીદાર સમાજ પણ આ સીડીથી વિચલીત થયો હોય એવુ લાગતુ નથી.
આ સીડી વાયરલ થયા બાદ સોશ્યલ મિડીયામાં ભાજપ પર ફીટકાર વરસી રહ્યો છે ત્યારે આવો જ એક ઓડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં ભાજપ સામે કટાક્ષ કરાયા છે.

About the author

Editor

Add Comment

Click here to post a comment

Featured