Bollywood

સોફીયાએ હૉટનેસની તમામ હદ વટાવી, સોશ્યલ મીડિયામાં શેર કરી ન્યૂડ તસવીરો, જુઓ Pics

મો.ન્યુ.ફો.નેટવર્ક : બોલીવુડ એક્ટ્રેસ સોફીયા હયાત પોતાના બોલ્ડ ફોટોને કારણે સતત વિવાદોમાં ફસાતી રહે છે ક્યારેક પતિ સાથે તો ક્યારેક નન બનીને બોલ્ડ અવતારમાં સામે આવે છે.સોફિયાએ ઇન્ટિરિયર ડિઝાઇનર વ્લાદ સ્ટેસેનસકાઉ સાથે લગ્ન કર્યા છે.

 

હાલમાં સોફીયાએ ન્યૂડ અવતારમાં પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેને લઇને લોકો એ જાતની કોમેન્ટ શરૂ કરી છે કેટલાકે તેને પોર્ન સ્ટાર ગણાવી દીધી છે તો કેટલાકે તેને પાગલખાને જવા કહ્યું છે.

સોફીયાએ થોડાક સમય પહેલા ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા સાથે સંબંધમાં હોવાનો દાવો કર્યો છે.

સોફીયા એક્ટિંગ ઊપરાંત સિંગિંગ પણ કરે છે

Tags