Editorial Gujarat Patriotism

સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયમાં 72 મા સ્વાતંત્ર પર્વ ની દેશભક્તિ માહોલમાં ઉજવણી કરાઈ

મો.ન્યુ.ફો.નેટવર્ક : આજે સમગ્ર દેશ મા 72 મા સ્વાતંત્ર પર્વ ની આનંદ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાવામાં આવી રહી છે,ત્યારે સુરત માં કતારગામ વિસ્તારમાં આવેલી નીલકંઠ કન્યા વિદ્યાલય માં 72 માં સ્વાતંત્ર પર્વ ની દેશ ભક્તિ માહોલ મા ઉજવણી કરાઈ હતી.શાળા ના ટ્રસ્ટી હરગોવીંદ ભાઇ પટેલ ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ને ફરકાવવામાં આવ્યો હતો.