Election Gujarat

સુરત: ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટર હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા.

(મો.ન્યુ. ફો.નેટવર્ક – પંક્તિ શાહ દ્રારા)     :     આજે ‘ રાષ્ટીય મતદાતા દિન ‘ નિમિત્તે સુરતમાં જિલ્લા પ્રસાશન દ્રારા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને શાળા કોલેજોના શિક્ષકો ઉપરાંત એમ્બેસડર તરીકે કામ કરનાર વિદ્યાર્થીઓને સુરત કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ દ્રારા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા

જેમાં વાડીયા વિમેન્સ કોલેજના અંજની શાહ ને બેસ્ટ કેમ્પસ એમ્બેસડરનુ પ્રમાણપત્ર એનાયત થયુ હતુ.આ ઉપરાંત વાવિધ લેવલે ચૂંટણી કામગીરી કરનારાઓને પ્રમાણપત્ર મળતા દરેકે ગર્વ ની લાગણી અનુભવી હતી.

About the author

Editor

Add Comment

Click here to post a comment