Editorial EDUCATION National Personality Politics

શાળાના પુસ્તકમાં છપાયેલ મિલ્ખાસિંઘ ના ફોટો ને લઇ સર્જાયો વિવાદ

મો.ન્યુ.ફો.નેટવર્ક : ફિલ્મ ‘ ભાગ મિલ્ખા ભાગ ‘ માં મિલ્ખા સિંહની મુખ્ય ભૂમિકા અભિનેતા ફરહાન અખ્તરે ભજવી હતી.ત્યારે પશ્ચિમ બંગાળ ના પ્રકાશનોએ ફરહાનની તે ભૂમિકાનો જ ફોટોને પુસ્તકમાં છાપી દેતા વિવાદ સર્જાયો છે.

જો કે આ ઘટનાને લઈ અભિનેતા ફરહાને ટ્વિટ કરતા કહ્યું, “પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી આના તરફ ધ્યાન આપે. મિલ્ખા સિંહ પર આધારિત ચેમ્પરમાં તસ્વીરના ઉપયોગમાં મોટી ભૂલ થઈ છે. મહેરબાની કરી પબ્લિશરને કહીને આ પુસ્તકને પરત લો અને તસ્વીરને બદલી લો.”