ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે અનોખો ગરબા મહોત્સવ, જુઓ વિડીયો

0
1492

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : નવરાત્રિનો મહોત્સવ ગુજરાતીઓ માટે અનેરૂ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં ઠેરઠેર ગરબા રસિકો નવ-નવ દિવસ સુધી ગરબે ઘૂમે છે અને મા જગદંબાની આરાધના કરે છે, ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામે નવરાત્રી ની અનોખી ઉજવણી થાય છે. જેમાં મહિલાઓ નવ દિવસ સુધી ગરબો માંથી મૂકીને ગરબે ઘૂમે છે અને માં જગદંબાની આરાધના કરે છે.

જુઓ વિડીયો…..