ઊંઝા MLA ડો.આશાબેન પટેલના હસ્તે કહોડા ગામે નવીન રોડનું ખાતમુહૂર્ત કરાયું

0
319

મોર્નિંગ ન્યુઝ ફોકસ કહોડા :  ઊંઝા તાલુકાના કહોડા ગામે વારાહી માતાના મંદિરથી ગણવાડા સુધીનો (આશરે ૧૨૮ લાખ) ના નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ખટાસણાથી નોરતોલ કોતરીયા નેળીયા સુધીનો (આશરે ૧૧૩.૩૯ લાખ) નો નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.