Editorial National Politics

Video : અટલજીને શ્રદ્ધાંજલિ આપવા આવેલ આ સ્વામીને Bjp કાર્યકરોએ દોડાવીને માર્યો, જુઓ વિડિઓ

મો.ન્યુ.ફો.નેટવર્ક :  પુર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપાઈ ને શ્રધ્ધાજલિ અર્પિત કરવા આવેલ સ્વામી અગ્નિવેશ ને ભાજપના કાર્યકરો એ દોડાવી દોડાવી ને માર્યો હતો જેથી તેં શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા સિવાય ત્યાંથી પાછો ફર્યો હતો.જેનો વિડિઓ સોશયલ મીડિયામાં વાયરલ થયો છે.