Humanity Lifestyle Social Media News

ટ્રેનમાં ચઢતી વખતે મહિલાનો પગ લપસ્યો અને પછી જે થયુ તે જાણી ને રહી જશો દંગ, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજકાલ ટ્રેનના અકસ્માતના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. જેમાં ખાસ કરીને ટ્રેનમાં ચઢતી વખતે પગ લપસી જવાને કારણે પણ ઘણા અકસ્માત બનતા હોય છે.

તાજેતરમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલાનો ટ્રેનમાં ચઢતી વખતે પગ લપસી જતા નીચે પડી ગઈ હતી. આજુબાજુ ઊભા રહેલા લોકોએ તેને બચાવી લીધી હતી. આ વિડીયો મુંબઈ રેલ્વે સ્ટેશન નું હોવાનું મનાય છે.