Editorial National Personality Politics

ક્યા કૉંગ્રસી પુર્વ વડા પ્રધાને ભવિષ્યવાણી કરી હતી કે અટલ બિહારી વાજપાઈ વડા પ્રધાન બનશે ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : અટલ બિહારી વાજપેયીજી દેશ ના ઍક માત્ર એવા પ્રધાન મંત્રી છે, જેમને વિપક્ષ પણ ઍક વિશેષ સન્માન ની નજરે જોવે છે.સમગ્ર દેશ ના ઍક માત્ર દિગજજ અને સૌથી લોક પ્રિય નેતા છે.તેમનાં કવિ હૃદય ના દેશવાસીઓ મોટા ચાહક છે.તેઓ તેમના પ્રવચન કૌશલ્ય માટે વિશ્વભરમાં જાણીતા છે અને જ્યારે તેમણે ભારતીય સંસદમાં પ્રથમ ભાષણ આપ્યું ત્યારે જવાહરલાલ નેહરુ (તત્કાલીન પ્રધાનમંત્રી) એ આગાહી કરી હતી કે તેઓ ભારતના વડા પ્રધાન બનશે.

93 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી 11 જૂન થી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે.તેઓ કિડની અને યુરિનરી ઈન્ફેક્શનની તકલીફ થી પીડાતા છે છેલ્લાં 24 કલાક થી વેન્ટિલેટર પર રહેલ વાજપેયી ની તબિયત ખૂબ નાજુક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અનેક દીઁગજ્જો દિલ્હીની એઈમ્સમાં પહોંચ્યા છે. વાજપેયીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.સમગ્ર દેશ માંથી વાજપેયીજી માટે દૂઆ ઓ, પ્રાર્થનાઓ નો દોર શરૂ થયો છે.