Could, Would અને Should નો ઉપયોગ કરવામાં 99 ટકા લોકો કરે છે આ ભૂલ

Could, Would અને Should નો ઉપયોગ કરવામાં 99 ટકા લોકો કરે છે આ ભૂલ

Mnf network:  કેટલાક કિસ્સામાં આદત ન પડે અથવા ન આવડે તો લોકો અંગ્રેજી બોલવાનું બંધ કરે છે. 

અંગ્રેજી ભાષા પર સારી પકડ બનાવવા માટે ગ્રામરની માહિતી હોવી બહુ જ જરૂરી છે. અનેકવાર આપણે બોલચાલની ભાષા શીખી તો લઈએ છીએ, પરંતુ તેનું ગ્રામર સમજતા નથી. જે શીખવુ બહુ જ જરૂરી છે.

  • Could

તેનો અર્થ છે હોઈ શકે 

હુ પહોંચી ન શક્યો

I could not reach

અંગ્રેજી ભાષાના 10 સૌથી અઘરા શબ્દો, 99 ટકા એક્સપર્ટસ પણ તેને બોલવામાં કરે છે ભૂલ

  • Could be

તેનો અર્થ થાય છે હોઈ શકે છે અથવા હોઈ શક્તુ હતું. 

I could be in the hospital.

Raghav could be ill. 

  • Could have

તેનો અર્થ છે શક્તુ હતું અથવા શક્તી હતી. તે બાબતની ક્ષમતાને દર્શાવે છે. અથવા તો એવુ કામ જે કરાઈ શકાતુ હતું પણ કર્યું નહિ 

You could have told me earlier. 

Ragini could have gone to the college. 

  • Could have been

તેનો અર્થ છે હોઈ શક્તુ હતું, અથવા હોઈ શકાતુ હતું. 

You could have been a doctor.

My name could have been on the list. 

  • Should

તેનો અર્થ થાય છે જોઈએ છે. તેનો ઉપયોગ સલાહ, ઉપદેશ કે કર્તવ્ય બોધ કરાવવા માટે થાય છે 

You should study.

I should work hard. 

  • Should have

તેનો અર્થ થાય છે કે ન ઈચ્છતુ હતું. તેનો ઉપયોગ ત્યારે કરાય છે જ્યારે કોઈ કામ કરવાની ઈચ્છા હતી 

You should have come with me.

He should have told me earlier. 

  • Should have been

તેનો અર્થ થાય છે હોવું જોઈતુ હતું. 

You should have been a doctor.

Rajat's name should have been in the list. 

  • Would

આ Will નો ભૂતકાળ ટેન્સ છે. તેનો અર્થ થાય છે ગા, ગી, ગે. તેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વાક્ય ભવિષ્યથી સંબંધિત હોય પરંતુ ભૂતકાળમાં કહેવાયું હોય 

I would never cheat you.

I thought that you would pass the exam. 

  • Would be

તેનો અર્થ થાય છે રહ્યુ હશે, રહી હશે કે રહ્યા હોઈ શકે

Rajiv would be coming.

They would be studying. 

  • Would have

તેનો અર્થ થાય છે થઈ ચૂક્યું હોતુ અથવા થઈ ચૂક્યું હોઈ શકે. તેનો પ્રયોગ ત્યારે કરવે જ્યારે કોઈ કાર્યની સંભાવના તો હતી, પરંતુ તે કરવામાં ન આવ્યું. 

I would have taken tea by now. 

If the train had come on time, he would have reached by 8 o clock. 

  • Would have been

તેનો અર્થ થાય છે હોતું અથવા થઈ ગયુ હોત 

My name would have been in the list.

If you worked hard, you would have been a doctor today.