બુમરાહે રોહીત- કોહલી ની યાદી મા સ્થાન મેળવ્યું

બુમરાહે રોહીત- કોહલી ની યાદી મા સ્થાન મેળવ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આકાશ ચોપડાએ કહ્યું કે, બુમરાહનું આ કમબેક જોઈને ખુશી થઈ રહી છે.  તેમની બોલિંગ સારી જોવા મળી છે. બુમરાહ ક્રિકેટથી લાંબા સમયથી દૂર હતા, પરંતુ તે હજુ ઘણા સારા હતા. તેમણે દમદાર બોલિંગ સાથે સારી કપ્તાની છે. તેમણે પોતાના બોલરનો સારો ઉપયોગ કર્યો છે.

બુમરાહે આયરલેન્ડ વિરુદ્ધ T-20 સીરિઝ પહેલાં છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022એ રમ્યો હતો. T-20 મેચમાં તેમણે 50 રન આપ્યા હતા. આ પહેલાં તેમણે સારી બોલિંગ કરી હતી

બુમરાહ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પણ રમ્યો નહતો. તે ટીમ ઈન્ડિયાના ટોપ બોલર્સની લિસ્ટમાં સામેલ રહ્યા છે. તેમણે હવે વાપસી સાથે જ પોતાની જગ્યા પર કબ્જો કરી લીધો છે

ઉલ્લેખનીય છે કે, ભારત અને આયરલેન્ડ વચ્ચે પ્રથમ T-20 મેચ ડબલિનમાં રમવામાં આવી હતી. ભારતે આ મેચમાં 2 રને જીત મેળવી છે. હવે બીજી મેત આવતીકાલે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમવામાં આવશે..