જસપ્રીત સંજના ના ઘેર સારા સમાંચાર

જસપ્રીત સંજના ના ઘેર સારા સમાંચાર

જસપ્રીત બુમરાહ અને સંજનાની મુલાકાત એક કાર્યક્રમમાં એકરિંગ દરમિયાન થઈ હતી. સંજના અને બુમરાહના લગ્ન કોરોનાના સમયમાં થયા હતા. આ કારણે બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જસપ્રીત બુમરાહની પત્ની સંજના ક્રિકેટ સિવાય બેડમિન્ટન અને ફૂટબોલ જેવા સ્પોર્ટ્સમાં પણ એંકરિંગ કરી ચૂકી છે. સંજના એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે અને ફેમિના ઓફિશિયલ ગોર્જિયસ પણ રહી છે. તે ICCમાં પણ ઘણાં પ્રોગ્રામ હોસ્ટ કરે છે.