કૅનેડામાં નંબર વન છે 'ઍનિમલ'

કૅનેડામાં નંબર વન છે 'ઍનિમલ'

Mnf network:  રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની 'ઍનિમલ' કૅનેડામાં કલેક્શનની દૃષ્ટિએ પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મે ૮૬૨.૨ કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ છે, તો નૉર્થ અમેરિકામાં આ ફિલ્મ ચોથા નંબરે છે. 

શાહરુખ ખાનની ‘પઠાન’એ ૧૭.૪૮ મિલ્યન ડૉલર અને ‘જવાન’એ ૧૫.૨૫ મિલ્યન ડૉલરનો બિઝનેસ કર્યો હતો. હવે ‘ઍનિમલ’ ૧૫ મિલ્યન ડૉલરના બિઝનેસ સુધી પહોંચી જશે.