એશિયા કપ મા જર્સી ને લઈ ને પાકિસ્તાન મા વિવાદ

એશિયા  કપ મા જર્સી ને લઈ ને પાકિસ્તાન મા વિવાદ

(Asia Cup 2023)માં ભાગ લઈ રહેલી ટીમોની જર્સી છે. વાસ્તવમાં એશિયા કપનું યજમાન પાકિસ્તાન છે અને એશિયા કપનો લોગો તેમાં ભાગ લેનારી ટીમોની જર્સી પર છે  જ્યારે કોઈ દેશ ટુર્નામેન્ટનું યજમાન હોય છે, ત્યારે તે દેશનું નામ તે ટુર્નામેન્ટના લોગો સાથે અન્ય ટીમોની જર્સી પર દેખાય છે. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે અને પાકિસ્તાને (Pakistan) આ ટૂર્નામેન્ટ માટે પોતાની જર્સી લોન્ચ કરી હતી જેમાં ટૂર્નામેન્ટના નામની સાથે યજમાન ભારતનું નામ પણ છે.