પીએમ મોદીને એલ.આઇ.સી પર ભરપૂર વિશ્વાસ

પીએમ મોદીને એલ.આઇ.સી પર ભરપૂર વિશ્વાસ

PM મોદીને LIC કંપની પર છે વિશ્વાસ

સાંસદમાં LICના કર્યા હતા વખાણ

તેમનું LICમાં 1,89,305 રૂપિયાનું છે રોકાણ

Mnf net work : પીએમ મોદી આજે 73 વર્ષના થઈ ગયા છે. ઘણીવાર લોકો તેમના વિશે જાણવા માંગે છે કે વડાપ્રધાન બન્યા બાદ મોદીજીએ તેમના પૈસા ક્યાં રોક્યા છે? તેની પાસે કેટલી સંપત્તિ છે? તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ચૂંટણીના સોગંદનામા મુજબ વડા પ્રધાન મોદીને દેશની સૌથી મોટી વીમા કંપનીમાં પણ વિશ્વાસ છે.