7200 જેટલા હીરા માથી મોદી નુ બનાવ્યું પોટ્રેટ

7200 જેટલા હીરા માથી મોદી નુ બનાવ્યું પોટ્રેટ

Pm Modi Birthday- સુરતમાં ડાયમંડ સિટીના આર્કિટેક્ટે ત્રણ પ્રકારના 7200 ડાયમંડનો ઉપયોગ કરી વડાપ્રધાન મોદીનું પોર્ટ્રેટ બનાવ્યું . 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 73મો જન્મ દિવસ ઉજવાશે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દેશની શાખા વિશ્વમાં વધવાને કારણે અનેક લોકો પ્રધાનમંત્રીના ફેન્સ બન્યા છે. ત્યારે સુરતમાં પ્રધાનમંત્રીના એક ચાહકે 7200 જેટલા હીરાથી તેમનું પોર્ટ્રેટ બનાવ્યું છે.