સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલય માં 6 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ અને 25 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો

સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલય માં 6 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ અને 25 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : આજે જાહેર થયેલ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના પરિણામમાં વેડરોડ સિંગણપોર ચોકડી ખાતે આવેલ નીલકંઠ કન્યા વિદ્યાલય માં 6 જેટલી વિદ્યાર્થીનીઓએ એ વન ( A1) ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 25 વિદ્યાર્થીનીઓએ એ ટુ (A2) ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 94 ટકા આવેલ છે.