Breaking: પાવાગઢ રોપ વે માં યાત્રાળુઓના જીવ પડીકે બંધાયા : બાળકલાકાર ને મળ્યો એવોર્ડ

Breaking: પાવાગઢ રોપ વે માં યાત્રાળુઓના જીવ પડીકે બંધાયા : બાળકલાકાર ને મળ્યો એવોર્ડ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, કેબલ ટ્રેક પરથી રોપ વે ઉતરી ગયાની પ્રાથમિક માહિતી, રોપ વે ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા, અડધો કલાકથી વધુ સમય સુધી રોપ વે ઝૂલતા રહ્યા શ્રદ્ધાળુઓ...

ગઇકાલે 69મો નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. જોમાં ગુજરાતી ફિલ્મ ''છેલ્લો શો''ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.જેમાં જામનગરના ભાવિન રબારીને મળ્યો બેસ્ટ ચાઈલ્ડ એક્ટર એવોર્ડ.જામનગરના વસઈ ગામના ભાવિન રબારીને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો એવોર્ડ મળતા જામનગરની જે પી મોદી સ્કૂલ ઉજવણી કરવામાં આવી છે.