Breaking: વડોદરામાં VIP કોમ્પલેક્ષ માં આગ લાગતાં ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થીઓના શ્વાસ અધ્ધર !

Breaking: વડોદરામાં VIP કોમ્પલેક્ષ માં આગ લાગતાં ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થીઓના શ્વાસ અધ્ધર !

મો.ન્યુ.ફો.નેટવર્ક : વડોદરાના VIP રોડ પર આવેલા VIP વ્યૂ કોમ્પ્લેક્સના પહેલા માળે આગ લાગતાં નાસભાગ મચી હતી. આ કોમ્પ્લેક્સમાં મોટા પ્રમાણમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જોકે આગ લાગતા વિદ્યાર્થીઓ ના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા તો બીજી બાજુ આસપાસના લોકો એકત્ર થયા હતા. જો કે આગ પર ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો