ન્યૂઝીલેન્ડમાં 2024ના નવા વર્ષની ભવ્ય ઉજવણી

ન્યૂઝીલેન્ડમાં 2024ના નવા વર્ષની ભવ્ય ઉજવણી

દુનિયાના અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી

ન્યૂઝીલેન્ડમાં 2024ના નવા વર્ષની ભવ્ય ઉજવણી

Mnf network:  ન્યૂઝીલેન્ડમાં 2024ના નવા વર્ષનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. જેને લઈ લોકમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્કાય ટાવરથી ભવ્ય આતશબાજી જોવા મળી હતી. ઉજવણીને લઈને લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.