મોદીની સંવેદના : મુખ્યમંત્રીના પુત્રના સ્વાસ્થ્યની માહિતી લેતા વડાપ્રધાન

મોદીની સંવેદના : મુખ્યમંત્રીના પુત્રના સ્વાસ્થ્યની માહિતી લેતા વડાપ્રધાન

Mnf network : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ જેઓ બ્રેઈન હેમરેજનો શિકાર બન્યા હતા પણ સમયસરની સારવારથી તેઓ ઉગરી ગયા. તેઓને મળવા ખાસ સી.એમ. આવાસ ગયા હતા

અનુજ સાથે થોડી મીનીટો વિતાવી હતી. મુખ્યમંત્રીએ એકસ પર આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આત્મીય નાતો છે તે પણ આ સાથે તેઓએ પ્રદર્શિત કર્યુ છે.