ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, રાસના રંગે રંગાયા લોકો

ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, રાસના રંગે રંગાયા લોકો

 Mnf network: દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ રૂક્ષમણી મંદિરના વિશાળ મેદાનમાં રવિવારે મહારાસ રમાયો છે સતત દોઢ કલાક સુધી મહારાસ રમી આ આહિરાણીઓએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ મહારાસને નિહાળવા માટે રાજ્યભરમાંથી 2 લાખથી વધુ લોકો આવ્યા હતા. શ્રીકૃષ્ણ અને તેમના વંશજોની તે સ્મૃતિરૂપે જ દ્વારકામાં આ મહારાસનું આયોજન કરાયું હતું ભોજન અને ભજનનો અહીં અદ્દભૂત સમન્વય જોવા મળ્યો 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ ફરી થયો જીવંત.