AAP ના સાંસદ સંજય સિંહ ની ધરપકડ

AAP ના સાંસદ સંજય સિંહ ની ધરપકડ

MNF News Network: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ 10 કલાકના દરોડા બાદ સંજય સિંહની ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. EDએ દરોડાના 10 કલાક બાદ સંજય સિંહની ધરપકડ કરી છે. દિલ્હીના લિકર પોલિસી કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં એજન્સી દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.