ટ્રાફિકથી બચવા માટે મેટ્રોનો સહારો લીધો અક્ષયકુમારે

ટ્રાફિકથી બચવા માટે મેટ્રોનો સહારો લીધો અક્ષયકુમારે

Mnf network:  ટ્રાફિકથી બચવા માટે મેટ્રોનો સહારો લીધો હતો. તેણે અગાઉ પણ આવું કર્યું હતું. તે હાલમાં જ મેટ્રોમાં જોવા મળ્યો હતો અને તેણે ચહેરા પર માસ્ક પહેર્યો હતો. મુંબઈના ટ્રાફિકમાં કોઈ માણસ ફસાયો તો એના કેટલા કલાક નીકળી જાય એ કહેવું મુશ્કેલ છે. અક્ષયની સાથે મેટ્રોમાં પ્રોડ્યુસર દિનેશ વિજન જોવા મળી રહ્યો છે. અગાઉ અમિતાભ બચ્ચન, વિદ્યુત જામવાલ અને હેમા માલિની જેવા ઘણા ઍક્ટર્સ મેટ્રોનો સહારો લેતા જોવા મળ્યા હતા.