Big Breaking: બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત : 40 જેટલા પેસેન્જર ઘાયલ

Big Breaking: બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત : 40 જેટલા પેસેન્જર ઘાયલ

નોઈડા એક્સ્પ્રેસ વે પર નો બનાવ

બ બસો વચ્ચે અકસ્માત

40 થી વધુ ઘાયલ

ધુમ્મસ કારણભૂત હોવાનું અનુમાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નોઈડા એક્સપ્રેસ વે પર બે બસો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 40થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.

મથુરા કટ નજીકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બંને બસો નોઈડા તરફ આવી રહી હોવાની માહિતી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. હાલમાં ભારે ઠંડી પડી રહી હોવાથી ધુમ્મસની સ્થિતિ વધુ જોવા મળી રહી છે જે અકસ્માતનું મોટું કારણ હોઈ શકે છે.