ઊંઝા નગર પાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતના શુ આવ્યા પરિણામ ? કહોડા સીટ પર કોણ જીત્યું ?આ લિંક પર સતત પરિણામો અપડેટ થશે

ઊંઝા નગર પાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતના શુ આવ્યા પરિણામ ? કહોડા સીટ પર કોણ જીત્યું ?આ લિંક પર સતત પરિણામો અપડેટ થશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ : ઊંઝા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો આવવાની આજે શરૂઆત થઈ ગયા છે. ત્યારે બધા જ પરિણામોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મળતા અહેવાલો મુજબ ઐઠોર અને બ્રાહ્મણવાડા ની તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે જ્યારે કહોડા જિલ્લા પંચાયતની સીટ પર ભાજપની જીત થઈ છે. ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં બીજેપીની પેનલ વિજયી બની છે. દાસજ ભાજપના ઉમેદવાર ની જીત થઈ છે. ડાભી અને ભુણાવ સીટ પર કોંગ્રેસની જીત થઇ છે.કંથરાવી સીટ પર ભાજપની જીત.

કહોડા સીટ પર કોંગ્રેસ જીત્યું