ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી : આ શહેરમાં નોંધાયા બે કેસ

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી : આ શહેરમાં નોંધાયા બે કેસ

ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોનાના કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં સેકટર 6ના રહેવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બન્ને મહિલા દર્દી દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. હવે આ બન્ને દર્દીઓને JN.1 વેરિયંટ છે કે નહિ તેના માટે જિનોમ સિકવન્સ માટે મોકલાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કર્યું છે.