Breaking: અમદાવાદ અને વડોદરા ના મેયર ના નામની જાહેરાત

Breaking: અમદાવાદ અને વડોદરા ના મેયર ના નામની જાહેરાત

MNF : અમદાવાદ મહાનગર પાલિકા ના નવા પદાધિકારી ઓ ની જાહેરાત કરાઈ

મેયર - પ્રતિભા જૈન

ડે. મેયર - જતીન પટેલ

સ્ટેન્ડિંગ ચેરમેન - દેવાંગ દાણી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં

મેયર તરીકે પિંકીબેન સોનીની વરણી..

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રીના નામની જાહેરાત