તમારા સોશિયલ મીડિયા પર શેર કરો આ ખાસ એટિટ્યુડ શાયરી

તમારા સોશિયલ મીડિયા પર શેર કરો આ ખાસ એટિટ્યુડ શાયરી

Mnf network:  દરેક માણસ પોતાના સોશિયલ મીડિયા પર અવનવી પોસ્ટ શેર કરતા હોય છે. જેમાં મોટાભાગના યુવાનો અત્યારે તેમનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા ફોટાનું કેપ્શન લખે છે. તો આજે તમારા માટે શાનદાર કેપ્શનમાં લખી શકાય તેવી એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.

વક્ત બદલ રહા હૈ લોગ બદલ રહે હૈ, અબ તો અપના ભી હક બનતા હૈ બદલને કા

હાથ મેં ખંજર હી નહીં આંખો મેં પાની ભી ચાહિએ, હમે દુશ્મન ભી થોડા ખાનદાની ચાહિએ