Surat Kite Festival : સુરત પતંગોત્સવનું આકર્ષણ: સુરતના વિકી વખારીયાની રિમોટ કંટ્રોલ(R.C) કાઈટ

Surat Kite Festival : સુરત પતંગોત્સવનું આકર્ષણ: સુરતના વિકી વખારીયાની રિમોટ કંટ્રોલ(R.C) કાઈટ

Mnf network:  નવસુરક્ષા અને જીવદયાના સંદેશ સાથે છેલ્લા ૫ વર્ષથી દેશ-વિદેશોના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી થતા વિકી વખારીયા

રિમોટ સંચાલિત પતંગથી ઉત્તરાયણના આનંદ સાથે જાનહાનિ નિવારવાનો પ્રયાસ: પતંગબાજ વિકી વખારીયા

છેલ્લા ૫ વર્ષથી રિમોટ કંટ્રોલ(આર.સી) કાઈટ સાથે માનવ સુરક્ષા અને જીવદયાનો સંદેશ આપી રહ્યા છે.

સુરતના તાપી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશોના પતંગબાજો વચ્ચે સુરતના ઉધના વિસ્તારના વિકી વખારીયા પોતાના અનોખા પતંગ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.