તાલીબાન હવે પાકિસ્તાન વિરુદ્ધ બગાવત પર ઉતર્યું

તાલીબાન હવે પાકિસ્તાન વિરુદ્ધ બગાવત પર ઉતર્યું

પાકિસ્તાન વિરુદ્ધ હવે તાલિબાન બગાવત ઉતરી આવ્યું છે. તહરીક-એ-તાલિબાને અફઘાનિસ્તાનને અડીને આવેલા તોરખમ બોર્ડર ટર્મિનલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર પાકિસ્તાની સૈનિકોના મોત થયાની વાત પણ સામે આવી છે. અનેક પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા હોવાની માહિતી મળી રહી છે. હાલ તોરખમ બોર્ડર પાકિસ્તાન દ્વારા સીલ કરી દેવામાં આવી છે.

તહરીક-એ-તાલિબાનના કમાન્ડરે  તેઓએ પાકિસ્તાનના ઘણા ગામો કબજે કર્યા છે. હાલમાં ઈન્ટરનેટની સમસ્યા છે… ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત થતાં જ કેપ્ચરની તસવીર શેર કરવામાં આવશે.