તમારા બાંધકામને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી મજબૂતી આપે છે યુનિટી સિમેન્ટ !

તમારા બાંધકામને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી મજબૂતી આપે છે યુનિટી સિમેન્ટ !

Mnf network: ડેન્માર્કની ટેકનોલોજીથી 1.2 મિલિયન ટન ક્ષમતાના અદ્યતન પ્લાન્ટમાં બને છે 'યુનિટી સિમેન્ટ'

યુનિટી સિમેન્ટને માર્કેટ લીડર બનાવવા નવો પ્લાન્ટ સ્થપાશે: ચેરમેન અને એમ.ડી. શ્રી પુનિતભાઈ ચોવટિયા

ગોંડલ તાલુકાના પાટીદડ ગામે ડિસેમ્બર 2023માં યુનિટી સિમેન્ટની સ્થાપના ચેરમેન એમ.ડી.પુનિતભાઈ મોહનભાઈ ચોવટીયા દ્વારા કરવામાં આવી છે.

યુનિટી સિમેન્ટની વાર્ષિક ક્ષમતા 1.2 મિલિયન ટન છે. નજીકના ભવિષ્યમાં યુનિટી સિમેન્ટ તેમના વર્તમાન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 1.8 મિલિયન ટન અને 2025ના અંત સુધીમાં વાર્ષિક 2 મિલિયન ટનનો નવો પ્લાન્ટ સ્થ્પવાની યોજનામાં કાર્યરત છે.

પીએમસી ગ્રુપ સિમેન્ટની સાથે આરએમસી, ક્ધટ્રકશન કેમિકલ અને સોલાર પ્લાન્ટનાં બિઝનેશમાં પ્રસ્થાપિત થવ્ની ગતિવિધઓમાં આગળ વધી રહ્યું છે. બાંધકામ ક્ષેત્રમાં એક દાયકાનો અનુભવ યુનિટી સિમેન્ટને શ્રેષ્ઠ ગુણવત્તા અને ઉત્તમ સર્વિસ પુરી પાડવા પ્રેરણા આપી રહી છે.