Breaking : અમદાવાદમાં SG હાઇવે પર લાગી આગ : ગુજરાત હાઇકોર્ટમાં આ પદો પર થશે ભરતી

Breaking : અમદાવાદમાં SG હાઇવે પર લાગી આગ : ગુજરાત હાઇકોર્ટમાં આ પદો પર થશે ભરતી

MNF Breaking News : અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલા ટોયોટા ના શોરૂમમાં લાગી આગ .ટોયોટા ના શોરૂમના પ્રથમ માળે આગ લાગ્યા બાદ બીજા માળ સુધી આગ પ્રસરી.. કોઈ જાનહાની નહિ.ફાયર બ્રિગેડની ચાર ગાડીએ ઘટના સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવ્યો..બે માળ સુધી આગ પ્રસરતા ધુમાડાના ગોટેગોટા થી અફરાતફરી મચી ગઈ.

ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ રજીસ્ટ્રાર ડેપ્યુટી રજીસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સહિત 723 કર્મચારીઓની ભરતી જાહેર.. કાયદા વિભાગ એ જાહેરાત કરી દેતા ટૂંક સમયમાં થશે ભરતી