કર્ણાટક માં ભાજપ - JDS વચ્ચે ગઠ બંધનની થઈ શકે છે જાહેરાત : વાયુસેનાની શક્તિમાં થશે વધારો

કર્ણાટક માં ભાજપ - JDS વચ્ચે ગઠ બંધનની થઈ શકે છે જાહેરાત : વાયુસેનાની શક્તિમાં થશે વધારો

MNF Breaking : કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી અને JDS વચ્ચે ગઠબંધનનું ટૂંક સમયમાં થઈ શકે છે એલાન, આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ કરશે પૂર્વ CM HD કુમારસ્વામી

ભારતની વાયુસેનાની શક્તિમાં થશે વધારો: ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ વડોદરા એરબેઝ પર ઉતર્યું, 25 સપ્ટેમ્બરે રક્ષામંત્રીના હસ્તે આ એરક્રાફ્ટ વાયુસેનાને સોંપવામાં આવશે

શોર્ટ વીડિયો પ્લેટફોર્મ MOJ એ કેનેડીયન સિંગર શુભના તમામ ગીતો પર પ્રતિબંધ લગાવ્યો

G20 સમિટ દરમિયાન આલીશાન પ્રેસિડેન્શિયલ સ્યુટ બુક હોવા છતાં નોર્મલ રૂમમાં કેમ રોકાયા હતા જસ્ટિન ટ્રુડો? ઉઠી રહ્યા છે સવાલ