5G ના ઝડપી કવરેજ સાથે ભારતે બનાવ્યું રેકોર્ડ

5G ના ઝડપી કવરેજ સાથે ભારતે બનાવ્યું રેકોર્ડ

 ભારતમાં 5G ટેક્નોલોજી માટે ઝડપી ઉભરતા બજાર તરીકે ભારતનો વિકાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે  Ericsson મોબિલિટી રિપોર્ટમાં ડિજિટલ ઈન્ડિયા પહેલ સાથે 5G ટેક્નોલોજી સંબંધિત કેટલાક ડેટા બહાર પાડવામાં આવ્યા હતા. 

5G ટેક્નોલોજી માટે ઝડપથી ઉભરતા બજાર તરીકે ભારતના વિકાસને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ વર્ષે જૂનમાં, Ericsson મોબિલિટી રિપોર્ટમાં ડિજિટલ ઈન્ડિયા પહેલ સાથે 5G ટેક્નોલોજી સંબંધિત કેટલાક ડેટા બહાર પાડવામાં આવ્યા હતા.

 વર્ષ 2022માં ભારતે 10 મિલિયન 5G સબસ્ક્રિપ્શનનો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચ્યો છે.

આ આંકડાઓ અનુસાર, વર્ષ 2028 સુધીમાં, ભારતમાં 5G સાથે, મોબાઇલ સબસ્ક્રિપ્શનનો આંકડો 57 ટકા સુધી પહોંચી જશે.