Oily Skin: ઓઈલી સ્કીન માટે અઠવાડિયામાં એકવાર અપ્લાય કરો આ ફેસ માસ્ક

Oily Skin:   ઓઈલી  સ્કીન માટે અઠવાડિયામાં એકવાર અપ્લાય કરો આ ફેસ માસ્ક

Mnf network  :વરસાદી વાતાવરણમાં ત્વચા ઓઈલી થઈ જાય છે જેના કારણે ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. સાથે જ વ્હાઇટ હેડ, બ્લેક હેડ, ઓપન પોર્સની સમસ્યા પણ થવા લાગે છે. આ ઉત્પાદનો પાછળ ખર્ચો પણ થાય છે અને તેનાથી નુકસાન પણ છે. 

એલોવેરા જેલ

આ માસ્ક માટે એલોવેરા જેલ લેવું અને તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. તેને લગભગ 15 મિનિટ સુધી લગાવો અને પછી તમારો ચહેરો ધોઈ લો. તેનાથી ઓઈલ કંટ્રોલ થશે

દહીં

જો તમે તૈલી ત્વચાથી પરેશાન છો તો ચહેરા પર દહીંને સારી રીતે લગાવો. પછી તમે તેને લગભગ 15-20 મિનિટ માટે લગાવી રાખો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

લીમડાનો પાવડર

2 ચમચી લીમડાના પાવડરમાં 1 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ પછી ધોઈજણાવીએ.