સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર, PM મોદીના પ્રવાસ પહેલાં ગુજરાતને મોટી ભેટ

સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર, PM મોદીના પ્રવાસ પહેલાં ગુજરાતને મોટી ભેટ

કેન્દ્ર સરકારે આપી સુરત શહેરને મોટી ભેટ

કેન્દ્રિય મંત્રી મંડળની સુરતને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

Mnf network: The Cabinet has given approval to designate Surat Airport as an International Airport. This decision aims to transform Surat Airport into a key hub for international travel and enhance support for the flourishing diamond and textile industries through streamlined import-export…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે.

તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા ઉદ્યોગકારોને લાભ મળશે. ત્યારે ડાયમંડ બુર્સનાં ઉદ્ધાટન પહેલા સુરત શહેરને મોટી ભેંટ આપવામાં આવી છે.