ઊંઝા આમ આદમી પાર્ટી દ્વારા કોરોના કાળમાં એવું તે શું કરવામાં આવ્યું કે લોકો કોરોનાથી ડરવાને બદલે સતર્ક બન્યા ?

ઊંઝા આમ આદમી પાર્ટી દ્વારા કોરોના કાળમાં એવું તે શું કરવામાં આવ્યું કે લોકો કોરોનાથી ડરવાને બદલે સતર્ક બન્યા ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : હાલમાં કોરોના કહેર ને પરિણામે સમગ્ર રાજ્યમાં અંદાજ હિન્દી ખેલાડી રહી છે ક્યાંક પ્રિય નો અભાવ છે તો ક્યાંક વેન્ટિલેટર મળતા નથી તો વળી ક્યાંક જીવન રક્ષક ગણાતા ઇન્જેક્શનો માટે લોકોએ લાઇનમાં ઉભા રહેવું પડે છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.

ઊંઝા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ વિસ્તારમાં રહેતા લોકોને કોરોના ની ગાઈડલાઈન અંગે સમજ આપવામાં આવી હતી અને લોકોના ઓક્સિજનનું લેવલ ઓફ વડે માપવામાં આવ્યું હોવાનું ઊંઝા તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મયુર પટેલ જણાવે છે. હવે ઊંઝા તાલુકામાં પણ દિવસે-દિવસે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બની રહ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ઊંઝા દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં લોકો ઉત્સાહ પૂર્વક જોડાઈ રહ્યા છે.